રાહ જોઈ ને જીવું છું
તુ આજ આવી જાય,
કાલ આવી જાય.
કસક લાગે જો
તને મારા જેવી તો
તુ દોડી ને આવી જાય.

------------------------

#shunjagra

Gujarati Shayri by pk BOSS : 111696567

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now