બધા એમ સમજે કે હું કોઈની જગ્યા લેવા નથી' માગતી કે માંગતો, પણ તમે કોઈનું સ્થાન કોઈની કમી પુરી કરવા લઈ શકો કે લોને તે એથી વધું સારી વાત શું હોઈ શકે, અરે ડુબતાને તણખલાનોય સહારો હોય છે ,અને તમે નાવ બની કોઈને ઉગારો બોસ તમારૂ જીવન તો સુધરશે પણ જન્મારો પણ ફળશે🙏💐👌🙏
-Hemant Pandya