ખમ્મા ઘણી હુકમ યુવરાજ સાહેબ ઑફ ભાવનગર...🙏🏻
ખમ્મા ઘણી ગોહીલ રાજ ૧૮૦૦ પાદરના ધણી નેક નામદાર યુવરાજ સાહેબ જયવિરરાજસિંહજી એ પોતાની હોટેલ નારાયણી હેરીટેજ ને કોવીડ ૧૯ સેન્ટર માં ફેરવી ને હાલ માં ચાલતી મહામારી માં પોતાનો રાજ ધર્મ નિભાવ્યો,,, ધન્ય છે ગોહીલ કુળ ને જે આજે પણ પ્રજા ના રક્ષણ કાજે સંકોચ વગર પોતાનું સર્વસ ન્યોછાવર કરવા માટે તત્પર છે. 🙏🏻
"ક્ષાત્ર ધર્મ યુગે યુગે" 🙏🏻🚩