*ૐ શાંતિ*
દુઃખના ન્યૂઝ સાંભળીને હદય પર હાથ રાખીને અણગમો અભિવ્યક્ત કરી રહયો છું, આદરણીય ર્ડા.રિષભ મહેતા સાહેબ પ્રેમાળ, નિખાલસ, ઉદાર, ઉત્સાહી, પ્રેરણાસ્ત્રોત, સાહિત્ય, સંગીત, કલામાં જેમનું વિશેષ યોગદાન, મજબૂત પકડ....દિલથી શોખની લાગણી વ્યક્ત કરું છું....💐🌺🌸🚩
પરમ કૃપાળુ પરમાત્મા એ દિવ્યાંગત આત્માને મોક્ષ અર્પિ વૈકુંઠલોકમાં સ્થાન આપે અને તેમના પરિજનો,મિત્રો સહુ ને આ કારમો, દુઃખદ આઘાત સહન કરવાની ઈશ્વર શક્તિ અર્પે તેવી અભિયર્થના સાથે.....ૐ શાંતિ🙏💐💐💐🌸🌺🌺🌺🌸🌸🚩🕉️🇮🇳🇮🇳🇮🇳🙏
*સીતારનો તાર તૂટ્યો*🙏