જયારે જયારે પાંચ વીકારો રુપી તમારો સ્વાર્થ તમે વીચાર્યો હશે ત્યારે ત્યારે તમે દુખનો અનુભવ કર્યા હશે..
જયારે હું અને મારો મારૂ આવો ભાવ આવશે ત્યારે સમજવું તમને વીકારોએ ધેર્યો છે.
સતો કે સત્વ ગુણ ના પાંચ સતંભ છે
૧)દયા
૨)ક્ષમા
૩) અહીંસા
૪)પરોપકાર
૫)નીરવીભીમાન
અને તમો ગુણના વીકારોના
૧)હીંસા
૨)સ્વાર્થ
૩) ઈર્ષ્યા
૪)અભીમાન
૫)લાલચ લોભ
-Hemant Pandya