એટલાજ નકારાત્મક બન્યા છે માનવી તો... જીવનનું કડવું સત્ય ભગવાનને પણ કોઈ સ્વાર્થ વીના ભજતું નથી, મન ચાહ્યું ફળ કે મોક્ષ કંઈક તો હોયજ છે ભાવના, અને ભગવાન પણ તેનેજ ફળ આપે જે તેમને ભજે છે, તો સ્વાર્થ ની આદુનીયા માં હવે કહેવા જેવું રહ્યું શું બાકી?
માટે નીસ્વાર્થ નહી નીસ્પાપ ભાવના દેખો ,શુધ્ધ લાગણી દેખો, ઈનસાનીયત દેખો, પ્રેમ ભાવના દેખો, આત્મીયતા દેખો, નહીતર એકલાજ ભટકશો તે અટળ છે
-Hemant Pandya