તમારા ફક્ત બે શબ્દોમા 'કે અત્યારે શું થઈ રહ્યું છે મારા જીવનમાં એ સમજાતું નથી' જે તમારી આખી પરિસ્થિતિ સમજી જાય એટલે એક સાચો મિત્ર. તેને ક્યારેય કશું નહીં સમજાવું પડે, કોઈ ચોખવટ નહિ માંગે તમારી પાસે, બસ એ તમારા મૌનને સમજશે. આવી ક્ષણે એ દુનિયાની જેમ પાંગળી વાતો નહી કરે પણ ફક્ત તમારા કહ્યા વગર એ તમારી પડખે ઊભા રહેશે!
-Maitri Barbhaiya