નથી ફાવતું તારા કળયુગમાં જરા પણ તે નાખ્યો કયા કર્મે તું જાણે ભગવંત, પણ હું તો વીશામો સોધું એવા સતો ગુણી નીસ્વાર્થ પ્રેમાળ નું રદય શોધું, બસ ત્યા રહી જીવન વ્યતીત કરવું છે, માટે આમ તેમ એવું રદય શોધ્યા કરૂ, કા નાનું કે જીવ અકળાય ,કા જાકારો મળે સ્વાર્થ ભટકાય, માટે આમ તેમ ભટક્યા કરૂ, નથી ફાવતું જરા આ કળયુગમાં માટે આશરો સોધું .