શું કામ બહુરુપી નું જીવન જીવવું પડે મારે, મને મારી મોજમાં રહેવા દો.. મન રાખી રાખી બધાના હું ખુદથી હવે હારી ગયો, એક નું મન રાખું બીજું રીસાય ,બીજાને સાચવું ત્રીજું રીસાય, બધાની ભાવના અલગ ,અને વીચાર પણ અલગ,માણસ છું ભાઈ નથી રામ કે રાવણ , કટ પુતળીની જેમ શું કામ નચાવવા માંગો બધા , સાવ તમે કહો તેમ કેમ રહેવું મારે, માણસ છું હું પણ , કોઈ ફીલીંગ અને સપના છે મારા પણ, વીનંતી મને મારી રીતે જીવવા દો.