છે સંધર્ષ મારો મારા આપથી, લડી રહ્યો છું લડાઈ હું મારા ખુદથી..એક તરફ વીકારો અને એક તરફ સદગુણો, તો બીજી તરફ તટસ્થ રહેવાનો સંકલ્પ. નથી મારે રામ થવું નથી થવું રાવણ ..હે ભગવંત મને માણસ થઈ રહેવા દે, તું ના કર જુલ્મ , શું કામ કોઈ દેવ આત્મા માની અધીક આશ રાખે મારી પાસે? કે શું કામ કોઈ મને રાક્ષસ સમજી નફરત કરે..? હું પણ ભટકાયો અહીયા મારા કાળ કર્મ થી મારા કર્મ મને પુરા કરવા દો .હે ભગવંત મને મારૂ જીવન જીવવાદો.