કેવા વીધાતાએ લખીયા લેખ...કયા જઈને મળ્યા દીલ, તું દક્ષીણને પેલે છેડે , હું ઉત્તરને આ છેડે, ખોળીયા નોખા ભલે આપણા પણ મળી ગયા જો મન, રહેવું નોખું લાગે વસમું જાય આપણા જીવ,
કેમ જીવીયે રે અમે કેમ રહીયે તમારા વીના રે અમે કેમ રહીયે?
કેમ હસીયે રે અમે કેમ ખિલીયે તમારા વીના રે અમે કેમ હરખીયે?
મનડા ઓવાયા આપણ એક રે દુજા માં વાલા..પણ વચ્ચે છે માઈલોની વાટ...
લાગે નહી મનડું તો હવે રહીએ રે કેમ..?