આજકાલ લોકોને ઓનલાઇન ઉપર ચીજ મંગાવવાનું બહુજ ગમતું હોયછેં ને એજ ચીજ ઘર આંગણે પાંચ દસ રૂપિયા સહેજ વધારે હોયછેં તેનો ફાયદો લેવા માટે અંતે લોકો હજારો ને લાખો રૂપિયાના ખાડામા ઉતરી જાયછેં 🙄
અમદાવાદમા રહેતા એક ભાઈ જેમનું નામ રમેશભાઈ છેં તેમને ઓનલાઈન એક કિલો સૂકું મરચું મંગાવીયુ તો બે ત્રણ દિવસ પછી તેમના ઘરે અડધો કિલો મરચું આવ્યુ આથી રમેશભાઈએ ફોન કરીને બાકીના બસો પચાસ રૂપિયા પાછા મોકલવા ફોન કરીયો તો સામે પાર્ટીએ રમેશભાઈનો ATM નંબર તેમજ તેનો પડેલ OTP number મંગાવી ને તેમના બેંક ખાતામાંથી એક લાખ ને સોળ હજાર ત્રણ વાર એ ટી એમ મા ટ્રાન્જેકશન કરીને ઉપાડી લીધા
પોતાના મોબાઈલમા પૈસા ઉપડ્યા નો મેસેજ વાંચીને પોતાની સામે મરચા અંગે છેતરપિંડી થઇ હોવાનો ખ્યાલ આવીને તેમને તરત નજીકની પોલીસ સ્ટેશને આ અંગે ફરિયાદ નંધાવી 🤔
આ માટે તમે પણ થોડુંક વિચારો
તમારી સાથે પણ આમ થઇ શકેછે
જો તમે કોઈને ATM ને OTP નંબર આપશો તો 🤭
(આ એક સમાચાર છેં)