બસ પ્રેમ પ્રેમ પ્રેમ..ધરાપ્તાજ નથી,સંસાર બગાડ્યો આખો રાધાએ,
આ રાધા-કાનુડો ન હતા ત્યારે પ્યાર ન હતો?? તો રામા અવતારમાં સીતા રામ વચ્ચે શું હતું..?? આ રાધાએ આવી કાનાને ભરમાવી બાજી બગાડી, ત્યારથી કાનાઓય દુઃખી રુકમણી અને સત્યભામા પણ દુખી , સંસાર પત્ની સાથે અને પ્રેમ રાધા સાથે, બસ રાધાઓને જલસા છે . એમને કયા સંસાર માંડવો..
તોય વાંક કાનાના
બચારી મીરા સાચી હતી
-ઋતુરાજહેમંત.