જો યમદૂત તમારી પાસે આવી ને તમને કહે કે,
હવે તમારી પાસે છેલ્લા થોડાજ દિવસ બચ્યા છે,
તો તમે તમારા ખાસ કામ
જે બાકી હોય એ કરી લેજો,
યમરાજ ટુંક સમયમાં જ તમને લેવા આવશે,
તો મિત્રો તમે કયા કામ પતાવવાની ઈચ્છા રાખો.
વાંચી ને જવાબ જરૂરથી કૉમેન્ટ કરજો.
just for fun
😜😜😜
B+ve
-Krishna