જ્યારે રદયના ટુકડે ટુકડા થાય આત્મા ઉડી જાય, વેદના નો પાર ના હોય અને શરીર આખરે સુનું બની જાય, અને ત્યારે સંવેદનાજ ન રહે, કારણ કે ખાલી ખોળીયામાં જીવજ ન હોય તો વેદના સંવેદના ક્યાંથી થાય..
બસ આતો જીવવું પડે અ કારણ કારણ કે સંસારના બંધનો શુખે જીવવા નથી દેતા તો મરવા વળી ક્યાં દે છે..
ઓમ શાંતિ 🙏💐
-hemant pandya