લખવાની કે બોલવાની હીંમત પણ નતો કરી શકતો..પણ મહોબતમાં એની યાદોને વેડફી નાખવા હવે નથી માંગતો. બયા નથી કરી શકું એમ તારી સમક્ષ કારણ કે તું આ ધરા પર નથી. પણ કલમે લખી મહોબત ને આપણી અમર જરૂર કરી દઈશ..નથી ફાવતું જરા પણ તારા વીના કે એક ક્ષણ ક્ષણ જાય હવે સદીઓ સમાન.
-hemant pandya