* ઢળતી સાંજે એક વાત યાદ આવી ગઈ ,
સૂરજનાં ઝાંખા પ્રકાશમાં એની ચાલ ફસાવી ગઈ.
હજી તો છૂટ્યો નહોતો ખુદ ના વહેમથી ,
મુજને એની અક્કડ ફાવી ગઈ.
કરી કોશિશ બહાર નીકળવાની ,
ફરી એક બાજી હારી ગઇ.
એ હસ્યા નાજુક મંદ સ્મિતવતી ,
ભારે હાસ્યથી મુજને ભાળી ગઇ...* _____anjan 😊
-Ashok Chàvda_Anjan