ઉત્તરપ્રદેશનુ ગર્ઝીયાબાદ શહેર
તેમાં એક સંયુક્ત પરિવાર રહેતો હતો
માતા ને ચાર સગા ભાઈઓ
આ ચાર ભાઈમાંથી સૌથી મોટોભાઈ પરણેલો હતો જયારે બાકીના ત્રણ ભાઈ કુંવારા હતા
એક દિવસ આ ઘરમાં બીજો એક ખુશીનો દિવસ આવીયો બાકી ત્રણ ભાઈઓમાંથી બીજા નંબરના ભાઈના પણ લગ્નઃ લેવાયા
તેથી આ ઘરમાં એક બીજી પણ વહુ આવી
હવે આ ઘરની અસલી કહાની શરૂ થઇ
હવે નવી વહુ આવીયા પછી છોકરાની માનો સ્વભાવ ધીરે ધીરે બદલાતો ગયો
બીજી આવેલ વહુ ઉપર સાસુજીએ પોતાનો રોફ જમાવવા માંડ્યો ને એક દિવસ સાસુએ વહુને કહીંયુ કે તારે આ ઘરમાં રહેવું હશે તો હું તને જે પણ કહું તે તારે માનવું પડશે 🤔
વહુ નવી સવી હતી માટે તેને હા પાડી કે મમ્મી તમે જે કહેશો તે હું કરવા તૈયારછું
એક દિવસ ઘરમાં કોઈ હતું નહિ ને સાસુમાએ લાગ જોઈને પોતાના બીજા નંબરના છોકરાની વહુને પોતાના કમરામાં બોલાવી આ બાજુ વહુ એક ખુશી ના મારે તે સાસુમાના ઓરડામાં ગઈ પછી સાસુમાએ સામેના ખાટલામાં બેસાડી ને કહીંયુ કે જો વહુ મારા હજી બે છોકરાઓ ના લગ્નઃ થયાં નથી તેથી તારે આ મારા નાના બે છોકરાઓને પણ તારે તારી સેવા આપવી પડશે બોલ કબૂલ છેં તને ! 🤭
વહુને કંઈ સમજાયું નહિ તેથી વહુએ ફરી સાસુને પૂછિયું કે મમ્મી તમે કહેવા શું માંગો છો તે મને વિગતે સમજાવો ને
અહીં સાસુએ વહુને ટૂંકા શબ્દોમાં કહી દીધું કે તુ જેમ મારા બીજા નંબરના છોકરા સાથે જે સંબંધ રાખેછેં તે જ સંબંધ મારા બીજા બે નાના છોકરાઓ સાથે પણ તારે બાંધવાનો છેં 😭
વહુ તુરંત સમજી ગઈ ને બોલી કે મમ્મી મે લગ્નઃ તમારા બીજા નંબરના છોકરા સાથે કરીયાછેં તો હું તમારા બીજા બે છોકરાઓ સાથે મારો સંબંધ કેવી રીતે બાંધી શકું
કોઈ પણ વહુ પોતાના પતિ સાથે જ સુહાગરાત મનાવી શકેછેં બીજાઓ સાથે નહિ તમારા બીજા બે છોકરા મારા દિયરછેં
હું તેમ નહિ કરી શકું 😔
સાસુજી એ તો તરત તેમનો ગુસ્સો બતાવીઓ ને વહુને માર મારી ને અધમૂવી કરી નાખી આથી વહુ પણ તેના ઘરની (પિયર ) લાજ બચી રહે તે માટે વહુ સાસુના કહીયા પ્રમાણે તે ગંદુ કામ પોતાના દિયરો સાથે પણ રોજબરોજ કરવા લાગી
પણ જયારે એક દિવસ સાસુમાએ વહુને તેના ધેરથી પાંચ લાખ દહેજ પેટે લાવવાનું કહીંયુ ત્યારે વહુએ પોતાનું રૂપ બતાવ્યુ ને તે સીધી ગઈ પોલીસ થાણે ને પોતાના ઉપર વીતેલી દરેક યાતનાઓ પોલીસને ફરિયાદ માં લખાવી પછી પોલીસ તરત તેને સાથે લઈને તેની સાસુ, જેઠ, ને પેલા બે દિયરની ધરપકડ કરાવી દીધી ને અંતે જેલ ભેગા કરી દીધા 🤗
આને કહેવા સતયુગની દ્રૌપદી
ચાર પાંડવ ને એક દ્રૌપદી
સાસુ પણ કેવા કહેવાય!
માં કહેવાય કે પોતાના જ ઘરનો એક દલાલ