#અનોખી
તારી વાત અનોખી તારી ભાત અનોખી
તારી નાત અનોખી તારી જાત અનોખી
તારી સિદ્ધિ અનોખી તારી બુધ્ધિ અનોખી
તારી મમતા અનોખી તારી કરુણતા અનોખી
તારી શક્તિ અનોખી તારી ભક્તિ અનોખી
તારું જ્ઞાન અનોખું તારું માન અનોખું
તારું દલડું અનોખુ તારુ મનડું અનોખું
તુું અનોખી
-ANAND SAMANI