ભીતર દિલની ખીલ્યું છે એક પ્રેમનું ગુલાબ,
પ્રતિક છે એ મારા દિલમાં તારા અસ્તિત્વનું,
કર્યું છે સિંચન એનું લાગણીઓથી વ્હાલા,
કદી નાં કરશો અલગ એને મારા દિલથી.....
રાખજો પ્રેમથી સિંચીને એને દિલમાં તમારા,
ગુલાબ નહીં પણ છે એ મારા દિલની ધડકન,
આપ્યું ગુલાબ એને માત્ર ફુલનાં સમજતા કદી,
છે એ "રાજલ" ની જિંદગીનો શ્વાસ મારા વ્હાલા...
Happy🌹Rose🌹Day
-Rajeshwari Deladia