રડવાની આદત પડી ગઈ છે હવે,
હસવાનો. ડર લાગે છે !
વિશ્વાસ તૂટ્યો છે પારાવાર હવે,
દો સ્તી કરવાનો હવે ડર લાગે છે!
નથી જવું મારે પેલે પાર હવે,
ડૂબવાનો ડર લાગે છે !
ભલે રહે પાન ખર હરદિ ન હવે,
વસંત નો ડર લાગે છે !
ભીડમાં ક્યાંય જવું નથી ક્યાય મારે હવે,
ખોવાઈ જવાનો ડર લાગે છે!
મોત ની પરવા નથી "ઝંખના ' હવે,
જીવન જીવવાનો ડર લાગે છે!
જોકર. ની કલમે.
JP