જ્યારે પણ માણસ ખૂબ જ દુઃખી હોય એ કદાચ તો ભગવાન ને યાદ કરે અથવા જે એને પોતાનાથી પણ વધુ વહાલું છે એને યાદ કરશે ..મારા ભગવાન તો મારા બાપુજી અને બા,દાદી છે કેમ કે એજ મારા ભગવાન છે..
લોકો ભગવાન ને શોધે છે પણ સાચા ભગવાન આપના ઘર માં જ છે ..દિલ થી વિચાર જો ..પ્રેમ થી રહેજો..અને હક થી આપજો તો જીવન ધન્ય જ છે આપણું..
-Mani