કન્યાદાન નો સાચો મતલબ
કન્યાદાન શબ્દ પર લોકો ને ખુબજ ખોટી માનસીકતા થઇ છે કે કન્યા દાન મતલબ દિકરી (કન્યા )નું દાન
સમાજ ને આ વાત ખુબજ સમજવા જેવું છે
કે કન્યાદાન મતલબ દિકરી નું દાન નહીં પરંતું ગોત્રદાન થાય છે
કન્યા પિતા નું ગોત્ર છોડી પતિ ના ગોત્ર માં પ્રવેશ કરે છે
એક પિતા પુત્રી ને એના ગોત્ર માંથી વિદાય આપે છે અને દિકરી પિતા ના ગોત્ર માંથી વિદાઇ લઇ પતિ ના ગોત્ર માં પ્રવેશ કરે છે
અને પિતા પોતાનું ગોત્ર અગ્નિ માં દાન કરે છે
અને પતિ અગ્નિ ની શાક્ષી એ એનું ગોત્ર આપી એના ગોત્ર માં સ્વીકારે છે
આ છે ખરો કન્યાદાન નો મતલબ
કોઇ મા બાપ માટે પોતાની દિકરી વસ્તું નથી જે દાન આપે
પણ ...કન્યાદાન નો સાચો મતલબ આ છે.
@Harry Solanki