ગઈ કાલે આ ઘટના મારી સાથે ઘટી ……
કાલે હું લિફ્ટ મા ઉપર જઈ રહ્યો હતો ,
ત્યારે એક મહિલા નાના બાળક સાથે લિફ્ટ મા પ્રવેશી.. .. !!
મેં લિફ્ટ નું બટન દબાવ્યું અને પુછ્યું :
"બીજો 'કે' ત્રીજો"?
મહિલાએ ગુસ્સા માં ઘુરકી ને કહયું,
"માસી છું એની...!!"
😛🤦♂️🤔🤣😅🤣🙆♂️🤔🤦♂️
-SMChauhan