કર્ણાટક રાજ્યમાં હમણાં એક દુઃખદ પ્રસંગ બની ગયો !!!
ભૂતકાળના સમયમાં સાથે ભણેલ વીસ થી પચીસ બેનપણીઓ એક સાથે ભેગા થઈને ગોવા ફરવા જવાનો પ્લાન બનાવીયો હતો પણ તેઓ ગોવા પહોંચે તે પહેલાજ એક ભયંકર એક્સીડંટમાં લગભગ પંદર થી સત્તર ફ્રેન્ડો કાળનો કોળિયો બની ગઈ
આ એક કેટલી દુઃખદ ઘટના છેં કે તે સાંભળીને પણ આપણું મગજ એકવાર તો કામ કરતુ બંધ થઈ જાય 😭
ભગવાન મરણ પામેલ તે સૌને તેમના આત્માને શાંતિ આપે 🙏