અમેરિકામાં થયેલ એક અભયાસ પ્રમાણે ભારતના વડાંપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વચઃ નંબર વન આપવામાં આવીયોછેં
એટલેકે દુનિયાના જેટલાં પણ દેશોછેં તે દરેક દેશોના દરેક વડાંપ્રધાન હોય તેમાં સૌથી સારા વડાંપ્રધાન ગણાય તો તે ભારત દેશના વડાંપ્રધાન નરેન્દ્રમોદી જછેં તેમ એક સર્વે પ્રમાણે પ્રથમ ગણવામાં આવીયાછેં
આથી ભારતદેશની જનતા માટે આ સમાચાર ખુશી પમાડે તેવા કહી શકાયઃ
પણ દેશના ગણા લોકોને આ સમાચાર નહિ પણ ગમતા હોય!
એક કહેવત છેં કે સારા માણસોના દુશ્મન પણ ઝાઝા હોયછેં
લોકો જે પણ વિચારે પણ મારા માટે તો આ સમાચાર મને એક આનંદ પમાડે તેવા જરૂર છેં કારણકે નરેન્દ્રમોદી મારા મનગમતા નેતા છેં ને મને ગર્વછેં કે તે ભારતદેશના એક સારા વડાંપ્રધાનછેં
મને નથી લાગતું કે નરેન્દ્ર મોદી પછી ભારત દેશને આથી પણ કોઈ સારો નેતા મળે!
This is first and last one....👌
જય હિન્દ જય ભારત 🙏