બસ હવે પોતાના વખાણ કરી રહ્યા હોતો...સ્વને જાણો તમે કોણ છો?? મારા હાથ મારા પગ મારૂ માથું આમ મારૂ શરીર ..તો તમે કોણ??? સાચી ઓળખ શું તમારી...?? ત્રીકોટીમાં વસનાર પંચ ત્તવમનો દેહ (શરીર ) ધારણ કરનાર એક આત્મા છો તમે, આવાતો કેટલાય જન્મ થઈ ગયા તમારા, કયાથી આવ્યા કયા રોકાશો ફરી કયા જશો, આ બ્રહ્મમાં ભટક્યા કરશો? કયા શુધી? તમારુ મુળ વતન કયું..? જવાબ જોઈતો હોય અને ઈશ્વર પર શ્રધ્ધા હોય તો વાંચવાનું ન ભુલતા.