" આપણે સૌ એકત્ર થઈને કોરોના ને હરાવીએ... "
આજ રોજ તા. ૧૭-૧૨-૨૦૨૦ નાં " નમસ્તે ગુજરાત દૈનિક " માં કોરોના જંગમાં જાગૃતિ ફેલાવાના આશય થી મારી સ્વરચિત " કોરોનાનો ઉપાય આપણું રસોડું" કૃતિ રજૂ થઈ છે.
વિભાગ :- ગદ્ય
રચના પ્રકાર :- ટૂંકો લેખ
શીર્ષક :- કોરોનાનો ઉપાય આપણું રસોડું