શાને થાય છે પરેશાન આટલી....
શું થઈ ગયું અગર ખબર પડી તો...
કેમ છે આટલી રઘવાઈ....
છોડ આવી બાલિશતા વધી જા આગળ....
આવનાર પડકારને ક્યાં નજરીયા થી જોવો તે ખુદ પર આધારિત છે....
સ્વીકાર કે અસ્વીકાર તે ખુદની વિચારસરણી પર અવલંબિત છે....
જિંદગી માં ઘણાં કાર્યો છે કે જે વ્યક્તિત્વ ને ખીલવી શકે છે....
-Shree...Ripal Vyas