English Quote in Book-Review by જયદિપ એન. સાદિયા

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતૃભારતી સાથીમિત્રો,

" સ્ત્રી ની સહનશક્તિ, જવાબદારી, નિખાલસતા, હરખઘેલો સ્વભાવ અને પ્રેમ માટે ની ઝંખના " જેવાં ભાવુક વિષય ને રજૂ કરતી મારી પહેલી લઘુ નવલકથા " આશા - એક આથમતાં અસ્તિત્વની " નો બીજો ભાગ આજે પ્રસ્તુત થઈ રહ્યો છે.

વાંચવાનું ચૂકશો નહીં...! આપના પ્રતિસાદ ની રાહ રહેશે.

" આશા - એક આથમતાં અસ્તિત્વની " ભાગ - ૨ :
https://www.matrubharti.com/book/19902404/hope-a-self-existent-existence-2

English Book-Review by જયદિપ એન. સાદિયા : 111626600
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now