ભારતદેશ માટે એક ખુશખબર એ છેં કે સાઉથ કોરિયાની મોબાઈલ બનાવતી કંપની સેમસંગ જે આજ ચીનમાં રહીને પોતાના મોબાઈલ બનાવેછેં તે હવે ચીનને છેલ્લી સલામ સાથે તે ભારતના ઉત્તરપ્રદેશમાં આવીને પોતાનો ધંધો કરવા આવી રહીછેં
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તેને જમીન ને સ્થળ પણ ફાળવી દીધાછેં.
સેમસંગ આ માટે તે પાંચ હજાર કરોડનુ રોકાણ કરશે 🤭