મુક્ત થઈ પંખી આજે
કેવું કિલ્લોલ કરે આકાશમાં.
પુરાયું હતું પાંજરે જાણે,
મુક્ત થયું છે આજે આકાશમાં.
મુક્ત થવાને કેવું તરફડીયુ
કેદમાં એનાં વિચારોનું મોત જો થયું.
મોકા ગોતતું હતું છૂટવાના
મોકો મળ્યાનો આનંદ આકાશમાં.
મુક્ત ગાગનનું તું પક્ષી હતું
સૂર્યોદય થયો એનો ખુલ્લા આકાશમાં
#sym