સુરત શહેર
સુરત શહેરમાં PSIની નોકરી કરતા નામે અમિતા જે એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહિયા હતા જયારે તેમના પતિ કોઈ બીજા પોલીસ સ્ટેશને પોલીસ ગાડીના ડ્રાઈવર તરીકે કામ કરતા હતા ગઈકાલે એક વિસ્તારમાં પોતાની ફરજ બજાવીને પોતાના પોલીસ એપાર્ટમેન્ટવાળા ઘરે આવીયા ત્યારબાદ તેઓએ પોતાની જ નાની પિસ્તોલથી પોતાના પેટમાં ગોળી મારીને મોતને વહાલું કરી લીધું હતું
કારણ શું છેં તે પોલીસે તપાસ કરતા તેમના જ પતિ આ માટે કારણરૂપ છેં તેમ જાણવા મળીયુ છેં તેમના પતિને કોઈ બીજા સાથે પ્રેમ સંબધો હતા તેમ તેમના મોબાઈલ ચેક કરવાથી પોલીસને જાણ થઇછેં
તેમની એક અંતિમ ચીઠીમાં તેમને લખીયુછેં કે હવે જીવન જીવવું બહુ અગરુ થઇ ગયુંછેં છતોય મારા આપઘાતમાં કોઈનો વાંક નથી 🤭
આને કહેવા એક પતિવ્રતા સ્ત્રી
સુરતમાં આ PSI એક લેડી સિંઘમ હતી
તેનાથી સુરતમાં ઘણા દાદાઓ આ PSI થી ડરતા હતા ને હવે તેમના જવાથી દરેક ગુંડાગીરી કરતા લોકોને ડર રહેશે નહિ!