આજે ભારતીય નૌસેના દિવસે ભારતીય નૌસેના ને વંદન. નોસેના દિવસ 1971 માં પાકિસ્તાન સામે મળેલી જીત અને આપણા જાંબાઝ નૌસેનિકોની યાદમાં મનાવવામાં આવે છે.3 ડીસે 1971ના દિવસે પાકિસ્તાને આપણી બોર્ડર હુમલો કરી દીધો હતો. તેનો વળતો જવાબ આપવા માટે 4 ડીસે 1971 ના દિવસે ભારતે 3યુધ્ધ જહાજ સાથે કરાંચી ના નોસેના અડ્ડા ઉપર હુમલો કરવા બપોરે 2 વાગ્યે રવાના થઈ હતી. આને પહેલી વખત એન્ટી મિસાઈલ નો ઉપયોગ કરી તેના ઓઇલ જહાજ અને ઓઇલ ટાંકાને ભારે નુક્સાન પહોંચાડી પાકિસ્તાન ની કમર તોડી નાખી હતી. ઓઇલ ના ટાંકાની આગ 60 કીલોમીટર દુર જોઇ શકાતી હતી.
ભારતીય નૌસેના
ઝીંદાબાદ.
-Bhupat Bhai Isapara