દીકરી એટલે ઘરની લક્ષમી
પણ આજ જયારે કોઈના ઘરમાં છોકરી જન્મેછેં ત્યારેક સૌના મોઢા પડી જાયછે કારણકે છોકરીના જયારે લગ્ન કરવામાં આવેછે ત્યારે તેના માબાપ ઉપર તેના ખર્ચાનો ગણો ભાર આવતો હોયછેં
તેમાં જ તે પરણીને પછી સદાય માટે પાર્કે ધેર ચાલી જાયછેં
ને જયારે છોકરો જન્મેછેં ત્યારે તેના લગ્નમાં દહેજ આવેછે તેમજ તે આખી જિંદગી માબાપની સામે જ રહેછે
આવા કંઈક વિચારો માબાપને આવતા હોય છેં આથી ગણા વર્ષોથી આવા અલગ અલગ વિચારો લોકોના મન ઉપર એક ઘર કરી ગયાછેં જે આજ સુધી બદલી શકાયા નથી આથી જ ઘણા લોકોને આજ પણ છોકરી જન્મે ત્યારે તેમને કોઈ ખુશી હોતી નથી!
ખાસ કરીને માધ્યમ વર્ગ જે છેં તેમને કારણ કે તેમની સ્થિતિ એટલી સારી હોતી નથી કે તેમની છોકરીના લગ્ન એક ધામ ધુમથી કરી શકે પણ હવે આજની નવી પેઢીમાં આવા ખોટા વિચારો ભુલાતા જાયછેં જે એક સારી વાત કહેવાય
નીચે આપેલ એક ફોટામાં એક દીકરી ખુરશી ઉપર બેઠીછેં ને નીચે જમણી બાજુ તેના પિતા બેઠાછેં ને ડાબી બાજુ ઉભેલી તેની માતાછેં
તેઓ શું કરેછે તે હું તમને કહું...
પહેલા તેના પિતા એક મોટી થાળીમાં પાણીથી દીકરીના પગ ધુવેછેં ત્યાર બાદ તેના પિતા ચોખ્ખા દૂધથી ફરી એકવાર તેના પગ ધુવેછે ને પછી તે દૂધ તેના પિતા પીવેછેં ત્યારબાદ વધેલ તેની માતા પણ પીવેછે પછી તેના કંકુ પગલાં એક કાપડમાં પાડેછે હવે આ કઈ રશમછેં તે મને ખબર નથી પણ આવુ કંઈક તેના માતા પિતા કરેછે ને ત્યારબાદ દીકરી આ બધું જોઈને પહેલા તો ખુબ હસે છેં ને ત્યાર પછી તે ખુબ રડેછે
પગ ધોયેલું જે પાણી હોય તેને આપણે ચરણામૃત કહીએછેં તો આગળ હવે તમેજ જ સમજી શકોછો કે એક પિતા પોતાની દીકરીને કેટલો પ્રેમ કરતો હશે કે દીકરીના પગ ધોયેલું દૂધ પણ પી જાયછેં ને પછી તેની માતા પણ પી જાય છેં !!!