#આત્મસન્માન #
થા ગર્વિત તું તારાથી
બન ઉદાહરણ તું ખુદનું
આપ સન્માન આત્મવિશ્વાસ તણું ખુદને
કર કેન્દ્રિત તારા કર્મને
કર સંચિત તારા કાર્યને
કર વિશ્વાસ તારા કાર્ય પર
લાવ સ્મિત તારા ચહેરે
શીખ તું અન્યથી પણ કર તને જે લાગે યોગ્ય
પછી જો...
છે ફતેહ તારી જ
-Shree...Ripal Vyas