ટીવીના કોમેડી રંગમંચ ઉપર એક જબ્બર કોમેડી શૉ કરનાર ભારતીસિંહએ હમણાંજ પોતાના માટે એક નવી બ્લેક કલરમાં લકઝરી કાર ખરીદીછેં જેની કિંમત એક કરોડ રૂપિયા જેટલીછેં
મર્સીડીઝ 7X તેનું મોડેલછેં
તેને પોતાની નાનપણની જિંદગીમાં ઘણી ગરીબી જોઈછેં ને હાલ પણ એક ડ્રગ્સ મામલે NCBની કોઈ પુછપરછ ચાલી રહી છેં પણ જાણવા મળિયુંછેં કે NCB ને તેના ઘરેથી મોટા પ્રમાણમાં ગાંજો મળી આવીયો છેં ને તેની આગળની તપાસ પણ હજી ચાલી રહીછેં.