મારુ સપનુ નહીં, મારી હકીકત છે તું...
મારી કમજોરી નહીં, મારી તાકાત છે તું...
મારુ રુદન નહીં, મારુ હાસ્ય છે તું...
મારુ મૌન નહીં, મારા શબ્દો છે તું...
મારી જિંદગી નહીં, મારુ જીવન છે તું...
મારા શબ્દો નહીં, મારો સ્વર છે તું...
મારુ ઘરેણું નહીં, મારુ કનક છે તું...
મારી દુનિયા નહીં, મારુ બ્રહ્માંડ છે તું...
-Rajeshwari Deladia