#@તસવીરો મૂંગી નથી હોતી.. 😎
"કરે કોઈ અને ભરે કોઈ"...
"પાડા ના વાંકે પખાલી ને ડામ"...
"જમવામાં જગલો અને કુટવા માં ભગલો"..
વિગેરે વિગેરે......
આવી કઈ કેટલીય કહેવતો નો હાલ ના સંદર્ભ નો નિષ્કર્ષ...એટલે તાજેતર માં અમદાવાદ શહેર માં લાગેલા ૫૭ કલાક નો કર્ફ્યું..
માસ્ક વિના ફરતા જન સમુદાય ને જોઇને એક જ વાત યાદ આવે છે.ગમે તેટલી ઉપયોગિતા એમણે સાર્થક કરી બતાવી હોય પણ અંતે તો એ ગધેડાઓ જ....😀😀
#wear mask
##stay safe