*દે તે હૈ ટુકડાં,*
*લેતે હૈ રામ નામ*
*આખા જગમાં જાણીતી ને મોટી જલારામની રામ રોટી....*
*જલા તું તો અલખ વાળો...*
*અમર તારો લેખ લખાણો...*.
બાપા શ્રી જલારામનાં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આપ અને આપના પરિવારને શુભેચ્છાઓ અને શુભકામનાઓ....
(મંગલ હો)
*શ્રી જલારામ જન્મ જયંતિ*
*હેપ્પી બર્થ ડે ....બપ્પા*🎂🎂🎂🎂🎂🎂🌸🌺🚩🇮🇳🕉️💐