Lockdown મારા શરીરને છે
મન તો હજી પણ અહી-તહી ઉડી રહ્યુ છે.
કોરોના તે કેવો મચાવ્યો છે કહેર
આખી માનવજાત સાથે વાળયુ છે તે વેર
માણસે કર્યો નાશ જિવસુષ્ટિનો પોતાના સ્વાર્થ માટે
લાગે છે તુ આવ્યો છુ માણસને પાઠ ભણાવવા માટે
કહી દઊ તને કે, નથી હોતા ખરાબ અહી બધા
હોય છે કોઈક રામ,મહાવીર અને બુદ્ધા
કરિશુ અમે અમારા પાપોનુ પ્રાયશ્ચિત
વાવિશુ વૃક્ષ હવે છે ઍ નિશ્ચિત
રાખીશું કુદરત સાથે દોસ્તી
બસ કોરોના હવે તુ ભાગ અહીથી
#priten 'screation#
-Priten K Shah