અમદાવાદ તેમાંજ તેની આજુબાજુ દિવાળી ના સમય થઇ કોરોના ના કેસો વધતા હવે ગુજરાત સરકારે એક વધુ ગંભીર પગલું લીધું છેં
અમદાવાદ થઇ વડોદરા એક્સપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે બંધ કરી દેવામાં આવીયો છેં ફક્ત સરકારી વાહનો જ તે રોડ ઉપર દોડી શકશે
હાઇવે નંબર 8 ચાલુ રહેશે
કડક ચેકીંગની શરૂઆત
પરપ્રાંતીય લોકો વતન પરત થવા મજબુર