વિવાદ વગર આખો દિવસ પસાર થઈ જાય એ જ પ્રથમ સાચો લાભ.
રાત્રે શાંતિ પૂર્વક ઊંઘ આવી જાય તે દ્વિતીય સાચો લાભ.
દિવસ માં કોઈ એક વ્યક્તિ ને મદદ કરી શકાય તે તૃતીય સાચો લાભ.
દવાખાના માં એક પણ પૈસો ના વપરાય તે ચતુર્થ સાચો લાભ.
મહેનત અને પ્રામાણિકતા થી ધન આવે તે જ પંચમ સાચો લાભ.
આ પાંચ લાભ નો સંગમ એટલે લાભ પાંચમ 🌷🌷🌷
લાભ પાંચમનની શુભકામના
-Shailesh Suresh jani