હિન્દી ફ્લિમ ઉદ્યોગમાં સૌથી વધારે જો વિલનગિરી કરી હોય તો તે બીજું કોઈ નહિ પણ આપણા શક્તિકપૂરનું નામ ચોક્કસ આવે તેમને ઘણી હિરોઈન સાથી બળાત્કાર ના રોલ કરીયાછેં ને તેમની વિલનગીરી ફ્લિમ ના એન્ડ સુધી ની હોયછેં
હાલ તો તેની ઉંમર પણ થઇ ગઈછેં તેથી તે આજકાલ કોઈ હિન્દી ફ્લિમમાં આવતા નથી પણ તેની જ્ગયાએ તેની પુત્રી શ્રદ્ધાકપૂર ફ્લીમોમાં જોરશોરથી ચાલેછેં
આજ તેના જ નામની બોલબાલાછેં
એક સુંદર સ્માઈલમાં જો કોઈને આપણે નંબર આપીયે તો માધુરીદીક્ષિત પછી આ શ્રદ્ધાકપૂરનો જ નંબર આવે...😄
શક્તિકપૂર ને તેની પુત્રી શ્રદ્ધા કપૂર