1975 ની સાલમાં આવેલી એક ફ્લિમ નામ શોલે કદાચ તમે જોઈ હશે! તેમાં ખૂંખાર વિલન ( ડાકુ ) બતાવવામાં આવેછે જેનું ફ્લીમી નામ ગબ્બરસિંહ હોયછેં પણ તેનું અસલ નામ અમજદખાનછેં
આજ મેં એક વિડિઓમાં કબ્રસ્તાનની અંદર તેની કબર જોઈ, ને જોઈને મને ઘણું દુઃખ થયુ કે આ કુદરતની કેવી કમાલછેં ! 🙄
એક સમયે આ જ માણસની લાખો કરોડો ની કિંમત હતી ને આજ કબ્રસ્તાનમાં એક નાના ટુકડાની જમીનની નીચે દફન થયેલ છેં જેની આજ દુનિયામાં કોઈ જ કિંમત નથી !!! 🤭
મારો બીજો પ્રિય વિલન અમજદખાન તેની પુત્રી સાથે 🙏