ફ્લિમ જગતમાં કેટલાય વિલનો એવા હતા કે તેમને તેમની જૂની ફ્લીમોમાં ખુબ જ વિલનગીરી કરી હતી ને જયારે તે સીન આવે ત્યારે તે જોતા આપણા રૂકતા ઉંચા થઇ જતા હતા કે એક આવી નાદાન છોકરી સાથે કેવી બળજબરી કરેછે !
પણ તે ખરેખર સાચું હોતું નથી માત્ર એક એકટિંગ જ હોયછેં
આવા વિલનોમાં પહેલું નામ જો કોઈ આવે તો તે જુના જમાનાનો ખૂંખાર વિલન નામે રણજિત આવે...🙄
હા, આ સ્ટોરીની આગળ ચર્ચા વધુ કરું તે પહેલા હું આપણે જણાવી દઉં કે આ વિલન રણજિત મારો બહુજ પ્રિય વિલનછેં
આ રંજીતે જૂની ફ્લિમમાં ઘણી બધી વિલનગિરી કરી હતી ત્યારે તેની ઉંમર કોઈ ખાસ નહિ પરંતુ લગભગ આશરે ત્રીસ વરસ ની આસપાસ હશે તે સમયે જયારે તેઓ બળાત્કારનો સીન કરતા હશે ત્યારે તેમને ખબર પણ નહિ હોય કે આ કોઈની લાડકી છોકરીછેં ને ક્યારેક એક સમયે મારી પણ આવી જ કોઈ છોકરી હશે ત્યારે મારી જગયાએ કોઈ બીજો જ વિલન આવો સીન કરશે!
ફ્લીમી વિલન રણજિત સાથે તેની પુત્રી.