દિપાવલી નો દીવડો , વાટ, તેમાં પુરાતુ તેલ, અને દીવા ની જયોત આ બધાનુ સંયોજન છે.
માટીનો દીવડો એટલે હું
તેમાં મુકાતી વાટ એટલે તમે,
તેમાં પુરાતુ તેલ એટલે વડીલો ના આશીઁવાદ,
અને
પ્રગટતી જયોત એટલે સંતાનો,
આ બધામા એક ની પણ ખામી હોય તો
કુટુંબ અને જીવન અધૂરું લાગે છે