Gujarati Quote in Microfiction by D S Dipu શબ્દો નો સાથ

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(માઇક્રોફિકશન સ્ટોરી)
એય આજ તો ધનતેરસ છે એટલે લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવાની હોય.
હા મને ખબર છે, પણ...
તમને એ ધનતેરસ યાદ નથી કે શું? જે દિવસે તમે જ મારી લક્ષ્મી જેવી દિકરી ને ભ્રુણ હત્યા કરાવી હતી...#ધનતેરસ

-D S Dipu શબ્દો નો સા

Gujarati Microfiction by D S Dipu શબ્દો નો સાથ : 111608692
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now