ઝગડો કોને નથી થતો !
પતિ પત્ની ને પણ થતો હોય છેં
ભાઈ બેન ને પણ થતો હોય છેં
આવોજ એક ઝગડો એક દિવસ છોકરા ને તેની બહેન ને તેની માં સાથે થયો હતો તે પણ જમવાના નાના કારણે!
આ ભાઈ ને એક રાત્રે ભૂખ લાગી હતી કામ ધંધે થી આવીને પોતાના ઘરે આવિયા પણ તે દીવસે આ માં દીકરીએ ઘર માં ખાવાનું બનાવ્યુ ના હતું કદાચ કોઈ કારણ હશે તો આ ભાઈ ને જમવાનું મળિયું નહિ આથી ભાઈને ગુસસો આવીયો ને તરત બાજુના રૂમ માં પડેલી કોઈ ધાર દાર લોખંડ ની ચીજ લાવીને પોતાની સગી માં ને પોતાની સગી બહેને માથા માં જોરદાર ઘા મારી ને મોત ને ઘાટ ઉતારી દીધી
છેવટે પોતે લાંબી જેલ ગયો ને પોતાના સગાઓને ખોઈ બેઠો
આવી પણ એક જિંદગી હોય છેં