ઇન્દોરમાં બનેલી આ સત્ય ઘટનાછેં
એક પ્રેમમાં ડૂબેલી જવાન છોકરી એક છોકરા સાથે love કરતી હતી પણ આ છોકરી ને મુશ્કેલી એ હતી કે તેના પ્રેમીએ તેની સાથે લગન કરવાની ઘસીને ના પાડી દીધી હતી પણ આ તેનો પ્રેમી પણ એક તરફ આ બાબતે લાચાર હતો આમતો તેને પ્રેમિકા સાથે લગ્નઃ કરવા હતા પણ તેના ઘર ના લોકો ને આ લગ્નઃ મંજુર ના હતા તેથી તેના પ્રેમીએ લગ્નઃ કરવાની ના પાડી હતી
આથી આ પ્રેમિકાને મનમાં લાગી આવીયુ તેથી તે એક ઉંચા જાહેરાતના હોર્ડિંગ ઉપર ચડી ગઈ ને તેને નીચે પડીને આપઘાત કરવો હતો પણ રોડ ઉપર જતા આવતા લોકોનું આ ધ્યાન ગયું તેથી તેઓએ જોર જોર થઈ નીચે ઉતારવાની બૂમો પાડી આથી ઉપર ચડેલી આ છોકરી ગભરાઈ ગઈ ને એમજ બેસી રહી ત્યાર બાદ પોલીસ આવી ને આ મામલો સાંભળી દીધો ને છોકરીને સમજાવી ને નીચે ઉતારી ને પોલીસની કાર્યવાહી માટે તેને થોડોક સમય પોલીસ સ્ટેશન લઇ ગયા ને છોકરીના માતા પિતાને ફૉન કરીને ત્યાં બોલાવિયા ને છોકરી ને તેના જનેતા ને સોંપી...તમને યાદ હશે કે એક સમયે શોલે ફ્લિમ આવી હતી તેમાં આવોજ કોઈ એક સીન હતો તેમાં આ છોકરીની જગ્યાએ ધર્મેન્દ્ર હતો
પ્રેમ આવો પણ હોયછેં.